સાચો અર્થ કયો ? :-
01. સૌથી ધારદાર તલવાર કઇ ? :
ક્રોધી વચનો.
02. સૌથી કાતિલ ઝેર ક્યું ? :
લોભ
03. સૌથી ભયાનક આગ કંઇ ? :
વાસના
04 સૌથી અંધારી રાત કંઇ ? :
અજ્ઞાન
05. સૌથી વધુ લાભ કોને મળે ? :
ક્ષમા અને દાન આપનાર
06. સૌથી વધુ ખોટ કોને જાય ? :
વ્યસની મનુષ્યને
07. સૌથી વધુ રક્ષણ કરનાર ઢાલ કઇ ? :
ધીરજ
08. સૌથી શ્રેષ્ઠ આયુધ કયું ? :
ડહાપાણ
09. સૌથી ભયાનક ચોર કયો ? :
કુવિચાર
10. સૌથી મૂલ્યવાન ભંડાર કયો ? :
સદ્ ગુણો.
11. સૌથી મજબુત તિજોરી કઇ ? :
આત્મ જ્ઞાન
12. મિત્રતા કોણ તોડે ? :
સ્વાર્થા અને ઇર્ષા.
13. સૌથી સુંદર શું ? :
ભલાઇ
14. સૌથી કદરૂપું શું ? :
બુરાઇ
15 સૌથી કપરું દુ;ખ કયું ? :
નિર્બળતા
16. સૌથી મોટો આનંદ કયો ? :
સ્વતંત્રતા
17. સૌથી ભયાનક રોગ કયો ? :
આત્મ ભ્રાંતિ
18. સૌથી શ્રેષ્ઠ વૈદ્ધ કોણ ? :
પ્રજ્ઞાવાન પુરુષ.

સૌથી ભયાનક રોગ કયો ? :
આત્મ ભ્રાંતિ
સરસ સચોટ સમીક્ષા
jayeshupadhyaya
15/07/08 at 12:27 pm