વિચાર ક્રાંતિ અભિયાન

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં..

સફળતાનાં સોનેરી સૂત્ર

with 2 comments

 

સફળતાનાં સાત સોનેરી સૂત્ર

       જીવનમાં સફળતા મેળવવા માટે જેટલાં સાધન બનાવવામાં આવ્યાં છે, એમાં વિધ્વાનોએ નીચે પ્રમાણેના સાત સાધનોને પ્રથમ સ્થાન આપ્યું છે.

 

·                    પરિશ્રમ અને પુરૂષાર્થ,

·                    આત્મવિશ્વાસ અને સ્વાવલંબન,

·                    જીજ્ઞાસા અને લગન,

·                    ત્યાંગ અને બલિદાન,

·                    સ્નેહ અને સહાનુભુતિ,

·                    સાહસ અને નિર્ભયતા,

·            પ્રસન્નતા અને માનસિક સંતુલન

જે મનુષ્ય પોતાના જીવન વ્યવહારમાં આ સાત સાધનોનો સમાવેશ કરી લે છે તે દરેક સ્થિતિમાં ઇચ્છિત સફળતા મેળવે છે.

Written by KANTILAL KARSHALA

28/06/08 at 4:55 pm

2 Responses

Subscribe to comments with RSS.

  1. સાવ સાચી વાત.

    સુરેશ જાની

    27/07/08 at 12:57 pm

  2. amal karo ane parinam jano ane pachhi mano

    mobat

    20/09/08 at 1:25 pm


Leave a Reply

You must be logged in to post a comment.