વિચાર ક્રાંતિ અભિયાન

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં..

ૐ અમોધ અસ્ત્ર ગાયત્રી મંત્ર

with one comment

ૐ અમોધ અસ્ત્ર ગાયત્રી મંત્ર

 

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ 11

      

                      :      એ પરમાત્માનું આદિ નામ છેઓ (શ્રેષ્ઠ છે)    

 ભૂર્                   :      જે સર્વે પ્રાણીઓને જીવિત રાખે છે.

ભુવ:                   :      જે પોતાના ભક્તનાં સર્વ દુ:ખો દૂર કરે છે.

સ્વ:                    :      જે સર્વ જગતને ગતિ આપે છે. (ચલાવે છે)

તત્                    :      તે.  (ભગવાન ભાસ્કર )

સવિતુર્            :      સર્વ જગતને ઉત્પન્ન કરનાર.

તુરેણ્યમ્            :      અત્યંત આનંદદાયક

ભર્ગો                  :      તેજ (પ્રકાશ)

દેવસ્ય              :      દેવનું.

ધીમહિ              :      અમે ધ્યાન ધરીએ છીએ.

ધિયો                 :      બુધ્ધિને.     

યો                     :      જે

ન:                      :      અમારી     

પ્રચોદયાત્        :      પ્રેરણા કરે.

 

ભાવાર્થ  *  જે સર્વ પ્રાણીઓનું જીવન છે. જે પોતાના દરેક ભક્તોનો સર્વ દુ:ખોનું નિવારણ કરનાર છે અને જે સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર તેમજ ચલાવવનાર છે.  તે ભગવાન સૂર્ય નારાયણના અત્યંત આનંદદાયક તેજ (પ્રકાશ) નું અમે ધ્યાન ધરીએ છીએ અને એવા ભગવાન સવિતાદેવ અમારી બુધ્ધિમાં પ્રેરણા કરો.

Written by KANTILAL KARSHALA

28/06/08 at 5:04 pm

One Response

Subscribe to comments with RSS.

  1. સરસ માહીતી આવી માહીતીનો પ્રચાર થવોજ ઘટે

    jayeshupadhyaya

    30/06/08 at 5:31 am


Leave a Reply

You must be logged in to post a comment.